મોરબી: મનસુરી પીંજારા સમાજ દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ અને કુટુંબ પરિચય બુકનું વિમોચન કરવામાં આવ્યું…
મોરબી: મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ – 2025 અને કુટુંબ પરિચય બુક-2025નું વિમોચન કરવામાં આવ્યું. આ વિધાર્થી સન્માન સમારોહમાં ધોરણ-5 થી કોલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી રિલીફ કમિટી દ્વારા સન્માન કરવામાં આવેલ જેમાં રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા આમંત્રિત મહેમાનોનુ સ્વાગત કરવામાં આવેલ ઈકબાલભાઈ લિંગડીયા મનસુરી […]
