પશુપાલક પરેશાન :ખાણના ભાવ વધારાએ દુધ ઉત્પાદકની કમ્મર તોડી નાખી

પશુપાલનમાં અઢળક ખર્ચ વચ્ચે નહિવત આવકથી સફેદ દૂધનો કાળો કકળાટ શરૂ થયો By જયેશ ભટાસણા – ટંકારાટંકારા : પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલ વધારો હવે પશુપાલકોને નડી રહ્યો છે, છેલ્લા મહિનાઓમાં ખોળ, કપાસીયાના ભાવમાં થયેલા અસહ્ય ભાવ વધારાની સાથે-સાથે વરસાદ ખેંચાતા ગામડે-ગામડે માલધારીઓમાં સફેદ દૂધનો કાળો કકડાટ શરૂ થયો છે. અને માલ ઢોર વેચવા મજબુર બન્યા […]