વાંકાનેર: રિસામણે બેસેલી પત્નીને પતિ અને દિયરે રસ્તામાં મારી.!
વાંકાનેર : વાંકાનેરમાં માવતરને ઘેર રિસામણે બેસેલી પરિણીતાને રસ્તામાં આંતરીને પતિ તથા દિયરે બોલાચાલી બાદ હુમલો કરતા ઘવાયેલી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેરના નવાપરા પુલના છેડે માવતરના ઘેર રહેતી પરિણીતા રતનબેન રાજેશભાઇ ચારોલીયા ઉં.વ.35 એ નવાપરા ડૉ. દેલવાડિયાના દવાખાના પાછળ રહેતા તેના પતિ તથા […]
