વાંકાનેર: અમરસર ફાટક પાસે રાજકોટ રોડ ઉપર માટીના ઢગલા
વાંકાનેર: અમરસર ફાટક પાસે રાજકોટ રોડ ઉપર છેલ્લા દશેક દિવસથી એક તરફ સફેદ માટીનો ઢગલા તો એક તરફ તાસનો ઢગલો પડેલ છે. પહેલી નજરે જોતા એવું લાગે છે કે કોઈ ખનીજચોર અહીંથી પસાર થતો હશે અને આગળ કાંઇક જોખમ ભર્યું લાગતા તેમને રોડ પર ડમ્પર ઠલવી દીધા હોય. મળેલી માહિતી મુજબ છેલ્લા દસેક દિવસથી એક […]
