ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના બાળકો જિલ્લા કક્ષાના એથ્લેટિક રમતોત્સવમાં ઝળક્યા.
ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના બાળકો દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા કક્ષાએ શાળાકીય રમતોત્સવ SGFI એથ્લેટીક રમતમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું છે.જેમાં બહેનોમાં સિંગાડ પિન્કી 100 મીટર દોડમાં પ્રથમ નંબર અને લાંબીકૂદ માં દ્વિતીય, નાયકા રીના ચક્ર ફેકમાં દ્વિતીય, ઝાલા અંજનાબા લાંબીકુદમાં તૃતીય તથા ભાઈઓમાં ભુરીયા રાહુલ ચક્રફેંક માં પ્રથમ તથા 400 […]
