જસદણ

સૌરાષ્ટ્ર

ખંડણી માટે અપહરણનો ફિલ્મી ડ્રામા: મોરબીનો યુવક ચાલતી કારમાંથી કૂદીને ભાગ્યો, અપહરણકારો જસદણમાં કાર મૂકી રફુચક્કર…

ચોટીલામાં ગોંધી રાખી રૂ. ૫૦ લાખની ખંડણી મગાઈ હતી; જસદણના જૂના બસ સ્ટેન્ડ નજીકથી ભાગી છૂટ્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Read More