વાંકાનેર: વઘાસીયા ગામે શક્તિ માતાજીના મંદિરમાં ચોરી, ઘટના CCTVમાં કેદ
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે પાળે આવેલ શક્તિ માતાજીના મંદિરમાં તા. 28 ઓગસ્ટ 2026ની રાત્રે ચોરીની ઘટના બની હતી. રાત્રે આશરે 1:18 વાગ્યે 3 અજાણ્યા શખ્સોએ મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી તથા ભગવાનના થાળમાં રહેલો સામાન અને બે ત્રણ સતરની ચોરી કરી ગયા છે.. સમગ્ર ઘટના મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજ મુજબ 3 […]
