કપ્તાન ડાયરી: તા.10મી ઓક્ટોમ્બર-2026
પ્રસ્તાવના: પરિવર્તન માટે જાગૃતિ જરૂરી સમાજમાં પરિવર્તન ત્યારે જ આવે છે, જ્યારે લોકો પોતાના અધિકારો, જવાબદારીઓ અને આસપાસ બનતી ઘટનાઓ પ્રત્યે જાગૃત બને છે. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર જેટલો મહત્વનો છે, તેટલી જ મહત્વની શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને કાયદાનું પાલન કરવાની જવાબદારી છે. બીજી તરફ, શાસન અને વહીવટી તંત્રની જવાબદારી છે કે નાગરિકોના પ્રશ્નો સાંભળે અને […]
