અંધશ્રદ્ધા વિરુદ્ધ ‘જાથા’નું ઓપરેશન: હળવદમાં મોગલ માતાજીનો ભૂવો બનનાર ફિરોજ સંધિનો ભાંડો ફૂટ્યો, પોલીસ ફરિયાદ

હળવદ, મોરબી: મોરબી જિલ્લાના હળવદમાં લાંબા સમયથી મોગલ માતાજીનો ભૂવો બનીને લોકોની આસ્થા સાથે ચેડાં કરી અંધશ્રદ્ધા ફેલાવતા એક શખ્સની પોલ ખૂલી પડી છે. ભારત જન વિજ્ઞાન જાથા (BJVSJ)ની ટીમે સ્થળ પર જઈને આ ધતિંગબાજનો પર્દાફાશ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં લેખિત અરજી આપી છે. દસ વર્ષથી ધાંગધ્રા દરવાજા વિસ્તારમાં ચાલતી હતી […]