સ્વરાજ લાવ્યુ ‘મજેદાર મલાય’માં રમજાનની સ્પેશિયલ ખાસ ઓફર…

સ્વરાજની મજેદાર મલાઈ રમજાન માસ દરમિયાન 250 રૂપિયે કિલો મળશે, પ્રતિ કિલો રૂપિયા 50નું ડિસ્કાઉન્ટ

વાંકાનેર: આગામી બુધવારથી મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસ શરૂ થઇ રહ્યો છે, આ પવિત્ર રમઝાન મહિનામાં મુસ્લિમ બિરાદરો આખો દિવસ રોઝુ રાખતા હોય છે. ત્યારે રોઝેદાર માટે સ્વરાજ ડેરી તેમની મજેદાર મલાઈમાં ખાસ ઓફર લાગી રહ્યું છે.

સ્વરાજ ડેરીની મજેદાર મલાઈ જે હાલમાં બજારમાં 300 રૂપિયે કિલો મળે છે તે રમજાન મહિના માટે રોઝદારો માટે ખાસ ઓફર કરવામાં આવે છે રમજાન મહિના પૂરતી મજેદાર મલાઇ 250 રૂપિયે કિલ્લો મળશે.

મલાઈ ઉપરાંત સ્વરાજની છાશ,દહીં,ઘી,માખણ અને ઉચ્ચ ગુણવત્તા સભર દૂધ ઉપરાંત સ્વરાજના અન્ય પ્રોડક્ટ પણ રેગ્યુલર ભાવે ઉપલબ્ધ છે જ…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CqPke8yvV46B8vGujhfwyh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 28
  •  
  •  
  •  
  •  
  •  
    28
    Shares