વાંકાનેર: સ્વરાજ ડેરીની ગાડી બોલેરો પિકઅપનું ટાયર ફાટતા અકસ્માત

વાંકાનેર: સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી ડેરીમાં ચાલતા દુધના વાહનનું ટાયર ફાટતાં અકસ્માત થયું હતું, ગાડી ટોટલ લોસ થઈ ગઈ છે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

મળેલી માહિતી મુજબ વાંકાનેરના પીપળીયારાજ ગામ પાસે આવેલી સ્વરાજ ડેરીમાં કોઠારીયા ગામના રફિકભાઈ બાદીની બોલેરો પીકપ ગાડી સવરાજ ડેરીમાં ચાલે છે તેમનું આજે કોઠારીયા-ટોળા વચ્ચે રોડ ઉપર અચાનક ટાયર ફાટતા અને ગાડી અને બેલેન્સ થઈ જતા ગાડી વાળમાં જઈને લીમડા સાથે ટકરાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં ગાડી ટોટલ લોસ થઈ ગયાની માહિતી મળી છે, સદ્નનશીબે કોઇ જાનહાની થઇ નથી. આ બોલેરો પીકપ ગાડી કોઠારીયા ગામના અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હસીનાબેન બાદીના દીકરા રફિકભાઈ બાદીની છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 519
  •  
  •  
  •  
  •  
  •  
    519
    Shares