Placeholder canvas

સ્વરાજ ડેરી આપશે રમજાન માસમાં મલાઈમાં મોટું ડિસ્કાઉન્ટ…

વાંકાનેર (પ્રમોશનલ આર્ટીકલ): ગુજરાતની સૌથી મોટી પ્રાઇવેટ ડેરી એટલે સ્વરાજ ડેરી… થોડા દિવસોમાં જ શરૂ થનાર મુસ્લિમોનો પવિત્ર રમજાન મહિનામાં સવરાજ ડેરીની ખાસ પ્રોડક્ટ મલાઈમાં મોટું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.

આગામી તારીખ:10-3-2024 થી 10-4-2024 સુધી સ્વરાજ મજેદાર મલાઈ રૂ.380 ની જગ્યાએ રૂ.300માં ખાસ ઓફરથી મળશે. આ ઓફર માત્ર રમઝાન માસ પૂરતી જ છે. ખાસ કરીને રોઝેદાર ભાઈઓ બહેનોને શુધ્ધ અને સલામત ઘી મળી રહે તે માટે સ્વરાજ ડેરી દ્વારા માત્ર રમઝાન માસ પૂરતી મર્યાદિત ઓફર છે. દરેક રોજેદારોએ લાભ લેવા અમારો આગ્રહ છે…સૌને રમઝાન મુબારક હો…

સ્વરાજ ડેરીની મજેદાર મલાઈની આ ઓફરનો લાભ રોજેદારો અને મુસ્લિમ સમાજને જ નહીં તમામ સમાજના લોકોને મળશે. આ ઓફર સવરાજ ડેરીની પ્રોડક્ટ વેચતી દરેક શોપ પર થી મળશે…

વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.

https://chat.whatsapp.com/BRYORKwszbhA6pC8NQlg9c

આ સમાચારને શેર કરો