skip to content

રમજાન મહિનામાં સ્વરાજ ડેરીએ ‘મજેદાર મલાઇ’ની જાહેર કરી ખાસ ઓફર…

આજે સૂર્યાસ્તથી રમજાન મહિનાની શરૂઆત થઈ છે તમામ લોકોને પવિત્ર રમઝાન મહિનાની સ્વરાજ ડેરી તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ… મુબારક બાદી

આ રમજાનમાં ભારે તાપમાન રોજા રાખવાના થશે, સાથો સાથ લોક્ડાઉનના કારણે થોડી રાહત પણ રહેશે, કોરોનાની મહામારિમાં લોકોએ સારો, સુધ્ધ અને પૌષ્ટિક ખોરાકની જરૂરિયાત રહે…. ત્યારે ‘આપણી સ્વરાજ ડેરી’ ની છાશ, દહીં અને અલગ અલગ પ્રકારના દૂધ, મલાઇ, ઘી વગેરે જેવી ડેરી પ્રોડક્ટ બનાવીને તેના માનવંતા ગ્રાહક સુધી તાજે તાજી પહોંચાડવામાં આવે છે.

હાલ દેશમાં કોરોનાની મહામારી ચાલે છે ત્યારે ગ્રાહકોને ત્વરિત સેવા મળે તેવી સપ્લાય વ્યવસ્થા કરેલી છે. એ ઉપરાંત રમજાન માસ નિમિતે પૌષ્ટિક ખોરાકની જરૂરિયાત રહે જેથી સ્વરાજ ડેરી આપના માટે સ્વરાજની મજેદાર મલાઈના ભાવ રોજેદારો માટે ખાસ ઘટાડવામાં આવ્યા છે, 300 રૂપિયામાં મળતી કિલ્લો મલાઇ રમજાન માસ નિમિતે માત્ર 250 રૂપિયાની કિલો મલાઈ મળશે. તો દરેક રોજેદાર ભાઈ બહેનો ને તાજે તાજી ઉચ્ચ ક્વોલીટી અને નીચા ભાવમાં સ્વરાજ મલાઈની રમજાનમાં સ્વરાજ ડેરીએ ખાસ ઓફર કરી છે. વાંકાનેરમાં ડેરીના રીટેઇલ કાઉન્ટર પરથી સ્વરાજની મજેદાર મલાઇ મળશે…

આ સમાચારને શેર કરો