વાંકાનેર: હવે મંડપના કાપડ, નેટ, બ્લેન્કેટ, ગોદડા, હોસ્પિટલના કાપડ વિગેરે જેવી મોટી વસ્તુ ધોવાની ચિંતા છોડો… કેમ કે તા.11/12/2025ને શુક્રવારથી વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે સુપર વોશ શરૂ થઈ ગયું છે. જે આવી બધી મોટી વસ્તુઓ ધોઈ આપશે…
સુપર વોશમાં સુપર ધોલાઈ અને ડાગ પણ કાઢી આપશે, કોઈપણ પ્રકારની કાપડની મોટી વસ્તુઓની સુપર ધોલાઈ, એકદમ વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે. સંપર્ક કરો…