ટંકારા: જબલપુર પ્રાથમિક શાળામાં 10 દિવસનો સમર કોચિંગ કેમ્પ યોજાયો.


ખેલે ગુજરાત અંતર્ગત તાલુકા કક્ષાનો સમર કોચિંગ કેમ્પ જબલપુર પ્રાથમિક શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે રમત ગમ્મત અને યોગા ખૂબ જ જરૂરી છે….તેના માટે રાજકોટથી ચિરાગભાઈ તેમજ દેવાંશુભાઈએ બાળકોને 10 દિવસ સુધી ખો-ખો અને યોગાની તાલીમ આપી હતી…

સાથે બાળકોને દરરોજ અલગ અલગ નાસ્તો, ફ્રુટ,દૂધ અને ફ્રુટી આપેલ તેમજ આ સમર કેમ્પના આયોજનમા ફેફર દેવેન્દ્રભાઈ,નારિયાણા શાંતિલાલ અને ચાવડા જશવંતભાઈ હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો