Placeholder canvas

વાંકાનેર: સુખદેવ ડાભીની ભાજપના પ્રદેશ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

વાંકાનેર ચિત્રાખાડા ગામના યુવા કોળી સમાજ આગેવાન સુખદેવ ડાભીની ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

વાંકાનેર તાલુકાના ચિત્રાખાડા ગામના વતની અને કોળી સમાજના યુવા આગેવાન સુખદેવ ડાભીની પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક થતા ચારે બાજુ શુભેચ્છાઓ ધોધ વરસી રહ્યો છે અને સગા સ્નેહીઓ,મિત્રો,શુભેચ્છકો અને રાજકીય આગેવાનો શુભકામના પાઠવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુખદેવ ડાભી આ પૂર્વે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, કોંગ્રેસમાં તેમની સતત અવગણના થતા આખરે તેઓ ભાજપમાં જોડાયા હતા. હવે તેમને ભાજપમાં પ્રદેશ લેવલે બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો