વાંકાનેર: સોમવારે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એકાઉન્ટ ઓપન કરવાનો કેમ્પ યોજાશે
વાંકાનેર : વાંકાનેરમાં સોમવારે પોષ્ટ ઓફિસ ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 10 વર્ષ સુધીની દીકરીઓનું એકાઉન્ટ ખોલવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ 11 ના રોજ વાંકાનેર પોસ્ટ ઓફિસ માર્કેટ ચોક ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલવા માટે કેમ્પ રાખવામાં આવેલ છે. જેમાં લાભાર્થીએ ઝીરોથી 10 વર્ષની બાળકીનો જન્મતારીખનો દાખલો, વાલીનું આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈને સવારના નવ કલાકે હાજર રહેવાનું રહેશે. જેના પરથી સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એકાઉન્ટ ખોલી આપવામાં આવશે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2
આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી