વાંકાનેર: મચ્છુ 1 ડેમમાં ડૂબી જવાથી અજાણ્યા પુરૂષનું મોત.

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં આવેલ મચ્છુ 1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યો આશરે 45 થી 50 વર્ષની ઉંમરના પુરુષનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ દેડબોડી પીએમ માટે મોકલીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો