વાંકાનેર વાંકાનેર: માટેલમા પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત February 6, 2023February 6, 2023 Kaptaan Matel, Suicide વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જાગૃતિબેન અશ્વિનભાઇ સરાવાડીયા ઉ.38 નામની મહિલાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ સમાચારને શેર કરો