Placeholder canvas

તમારી સલામતી અને તમારા નાણાનું વધુ વળતર મળે તેવા આયોજન માટે સંપર્ક કરવો ‘સુહાની ઇન્વેસ્ટમેન્ટ’

(Promotional Artical)
વાંકાનેર: વર્તમાન સમયમાં નાણાકીય વ્યવસ્થાપન કરવાની ખૂબ જરૂરિયાત છે, સંભવિત આવનાર ખર્ચાનું પ્રિ પ્લાનિંગ થવું જોઈએ તેમજ ઈમરજન્સી આવેલા ખર્ચાને પહોંચી વળવા માટે વીમો પણ હોવો જોઈએ. સાથોસાથ ભવિષ્યની સલામતી માટે વધુ વળતર મળે તેવું રોકાણ પણ કરવું જોઈએ… આ માટે તમે વ્યક્તિગત રીતે જાણકાર હોવા જોઈએ અથવા તો તમોને આ તમામ પ્રકારનું માર્ગદર્શન આપી શકે તેવી વ્યક્તિઓ સાથે સંપર્ક હોવા જોઈએ. હવે આપની આવી તમામ પ્રકારની સર્વિસ અને માર્ગદર્શન માટે વાંકાનેરમાં ઘર આંગણે સેવા મળી રહેશે….
વાંકાનેર શહેરમાં શરૂ થયેલ છે વનસ્ટોપ સોલ્યુશન ઇન્વેસ્ટમેન્ટ એટલે સુહાની ઇન્વેસમેન્ટ જ્યાં આપ મ્યુચ્યુઅલ ફંડ, એસ.આઈ.પી., ફિક્સ ડિપોઝિટ, નવી પેન્શન યોજનામાં રોકાણ કરી શકો છો…
આધુનિક સમયની જરૂરિયાત એટલે વીમો… જીવન વીમો, હેલ્થ વીમો, વ્યક્તિગત અકસ્માત વીમો, ટ્રાવેલ વીમો, ઔદ્યોગિક વીમો તથા કોઈપણ વાહનના વીમા ઉતરાવવા માટે અમારો સંપર્ક કરો…
વિદેશમાં માલ એક્સપોર્ટ કરવામાં જોખમ રહેલું છે…. જેથી તેમનો વીમો લેવો ખૂબ જરૂરી છે…. એના માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી, નો ટેંશન, એ સેવા આપને આપવા માટે અમો કટીબધ્ધ છીએ. પધારો સુહાની ઇન્વેસ્ટમેન્ટમાં…. આપનું સ્વાગત છે….
સુહાની ઇન્વેસ્ટમેન્ટ’
ગાયત્રી મંદિર રોડ, કુંભાર પરા પાસે, વાંકાનેર.
સંપર્ક :- 9978547756 (સંજય મોરાર)
આ સમાચારને શેર કરો