સત્યમ્ હોસ્પિટલમાં હવેથી12 વર્ષના અનુભવી સ્ત્રી તથા બાળ રોગ નિષ્ણાંત મહિલા ડૉ. કેલીન હુદ્દાની ફૂલ-ડે સેવા આપશે.
વાંકાનેરની જાણીતી સત્યમ્ હોસ્પિટલ ખાતે કાર્યરત સેવામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં હવેથી ફુલ-ડે 12 વર્ષના અનુભવી સ્ત્રી રોગ તથા બાળ રોગ નિષ્ણાંત મહિલા ડોક્ટર ડો. કેલીન હુદ્દાની સેવા ઉપલબ્ધ થયેલ છે. જેમનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે….