વાંકાનેર: કિડઝલેન્ડ સ્કૂલ અને જ્યોતિ વિદ્યાલયમાં સ્ટાફ જોઈએ છે.

વાંકાનેર: કિડલેન્ડ સ્કૂલ વાંકાનેર (અંગ્રેજી માધ્યમ) માટે પ્રી પ્રાઇમરી માટે સ્ટાફની જરૂર છે, તેમજ સ્પોર્ટ માટે એક સ્પોર્ટ ટીચરની પણ જરૂરિયાત છે. યોગ્ય લાયકાત ધરાવનાર વ્યક્તિએ સ્કૂલ ટાઈમ દરમિયાન લેખિત અરજી સાથે રૂબરૂ સંપર્ક કરવો.
આ ઉપરાંત જ્યોતિ વિદ્યાલયમાં (ગુજરાતી માધ્યમ) પણ પ્રી પ્રાઇમરી માટે સ્ટાફની જરૂરિયાત છે. યોગ્ય લાયકાત ધરાવનાર વ્યક્તિએ સ્કૂલ સમય દરમિયાન લેખિત અરજી સાથે રૂબરૂ સંપર્ક કરવો.
કિડઝલેન્ડ સ્કૂલ
જડેશ્વર રોડ, જૂની દૂધની ડેરી પાસે, વાંકાનેર.
જ્યોતિ વિધાલય
પંચાસર રોડ, નવપરા, વાંકાનેર.
સંપર્ક:- 99135 22224
આ સમાચારને શેર કરો