વાંકાનેર કંપની માટે તાત્કાલિક સ્ટાફ જોઈએ છે. April 24, 2024April 24, 2024 Kaptaan Staff vacancy એટલાન્ટિક ટેકનોલોજી કંપની માટે એન્ડ્રોઇડ મોબાઇલ સહેલાઇથી ચલાવી શકે તેવા છોકરા/છોકરીઓની જરૂર છે. જે લોકો નોકરી કરવા ઇચ્છતા હોય તેઓએ સંપર્ક કરવો… લાયકાત :- ➡️ એજયુકેશન ૧૦ કે ૧ર પાસ જરૂરી ➡️ મોટર સાયકલ ચલાવતા આવડવું જરૂરી છે.➡️ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. લોકેશન :- રાજકોટ | મોરબી । જામનગર સંપર્ક નંબર :- 79840 56116 આ સમાચારને શેર કરો