Promotional Articlesવાંકાનેર

વાંકાનેર શહેરની નામાંકિત જ્ઞાનગંગા સ્કૂલમાં સ્ટાફની ભરતી…

(Advt) વાંકાનેર શહેરની નામાંકિત જ્ઞાનગંગા સ્કૂલમાં દિવાળી વેકેશન બાદ શરૂ થતાં દ્વિતીય સત્ર માટે ઉચ્ચતમ પગાર-ધોરણ સાથે શિક્ષકોની ભરતી કરવાની હોય યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી 92658 67687 નંબર પર વ્હોટ્સઅપ કરવી. અથવા રૂબરૂ સ્કૂલ ઓફિસમાં જમા કરાવવી.
🔴 કે. જી.
(ગુજરાતી માધ્યમ અને English Medium)
લાયકાત:- કે. જી. ના ભૂલકાઓને પ્રવૃતિ સાથે અભ્યાસ કરાવી શકે તેવા ઉમેદવાર
🔴 પ્રાથમિક
(ગુજરાતી માઘ્યમ અને English Medium)
લાયકાત:- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સા.વિ., ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર વિષય
🔴 માધ્યમિક
(ગુજરાતી માધ્યમ અને English Medium)
લાયકાત:- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સા.વિ., ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર વિષય
🔴 ઉ. માધ્યમિક (સાયન્સ)
(ગુજરાતી માધ્યમ અને English Medium)
લાયકાત:- ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, કમ્પ્યુટર વિષય
🔴 ઉ. માઘ્યમિક (કોમર્સ)
(ગુજરાતી માધ્યમ અને English Medium)
લાયકાત:- એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, વા.વ્ય., એસ. પી., અર્થશાસ, અંગ્રેજી, ગુજરાતી, સંગીત, કમ્પ્યુટર વિષય
🔴 કમ્પ્યૂટર ઓપરેટર
લાયકાત:- B. C. A. Diploma
(તેમજ કમ્પ્યૂટરના વિવિધ કોર્ષના અનુભવી)
🔴 પટ્ટાવાળા – સફાઇ કામદાર-ચોકીદાર
(અનુભવી)
🔴 બસ ડ્રાઇવર
(અનુભવી અને ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર)
ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી WhatsApp 92658 67687 પર અથવા સ્કૂલ ટાઈમ દરમિયાન રૂબરૂ સ્કૂલ ઓફિસમાં જમા કરાવવાની રહેશે…
આ સમાચારને શેર કરો