Placeholder canvas

વાંકાનેરની નાની બજારમાં ઉપવન ખીલ્યું… જોવા પધારો…

વાંકાનેરના હાર્દસમા વિસ્તારમાં દરેક પ્રકારના સ્પોર્ટ સાધનો, કિડ્સ વેરાઈટી, સુશોભન અને નોવેલ્ટીનો વિશાળ જગ્યામાં અધતન સ્ટોર… એટલે ‘ઉપવન સ્ટોર

(સ્પોન્સર આર્ટિકલ) વાંકાનેરના હાર્દસમા વિસ્તાર એટલે કે નાની બજારમાં આવેલ ઉપવન સ્ટોર ઘણા વર્ષોથી લોકોને અવનવી વેરાયટી, સ્પોર્ટ સાધનો, કિડ્સ વેરાઈટી, સુશોભન, ગીફટ આર્ટીકલ તેમજ ઘણીબધી અવનવી વસ્તુઓ પોતાના ગ્રાહકો સુધી પહોંચાડતું આવ્યું છે. હવે આ ઉપવન સ્ટોરે એક વિશાળ જગ્યામાં ડિસ્પ્લે તૈયાર કરેલ છે. જ્યાંથી માનવતા ગ્રાહકો પોતાની મનપસંદ વસ્તુ ખૂબ જ સરળતાથી પસંદ કરી શકશે.

આ ઉપવન સ્ટોરમાંથી ગિફ્ટ, સ્પ્રે, કટલેરી, સ્પોર્ટના સાધનો, ડેકોરેશન, ફ્લાવર, પ્લાન્ટ, કોરનવેલ, ફ્લાવર, બુકે તેમજ પ્લાસ્ટિક આઈટમો જેવીકે કે બાથરૂમ સેટ, ડબ્બા શેટ, ડિનર સેટ, ચમચી સેટ, લોબાન સેટ, ઉપરાંત લગ્ન પ્રસંગની દરેક આઈટમોનો નવો અઢળક ખજાનો મળી રહેશે..

ઉપવન સ્ટોર હવે વિશાળ જગ્યામાં બાળકો માટેની જરૂરિયાતની ચીજ-વસ્તુઓની મોટી રેન્જ લઈ આવ્યું કે જેવી કે… બેબી અલમારી, દિવાલ કબાટ, પાઇપ વાળા ખોયા, કેપ રૂમાલ, ટુવાલ A C બ્લેકેટ, બેબી કપડા, સ્ટીલ ઘોડિયા, વોકર, રમકડા, ટેડીબિયર કેરીકોટ જેવી આવ-નવી અને વિવિધ આઇટમોનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો છે…

વાંકાનેરની ક્વોલિટી પ્રિય અને સમજદાર જનતાએ પોતાના ઘરે આવેલ કોઈ પણ પ્રસંગ જેવા કે સગાઈ પ્રસંગ, લગ્ન પ્રસંગ, બાળકના જન્મનો પ્રસંગ કે કોઈપણ તહેવાર માટે અથવા તો આપના ઘર અને ઓફિસની સજાવટ માટે વાંકાનેરમાં નાની બજાર ખાતે આવેલ ઉપવન સ્ટોરની અવશ્ય મુલાકાત લેવી…

ઉપવન સ્ટોર (ઉપવન કટલેરી)

નાની બજાર, જુના મેહુલ ટેલિકોમ સામે, વાંકાનેર. સંપર્ક:- 97371 35509

આ સમાચારને શેર કરો