વાંકાનેર

ગ્રામસેવકની પરીક્ષા આપવા માંગતા ઉમેદવાર માટે ખાસ સેમિનાર…

હમણાં ટૂંક સમયમાં આવી રહેલી ગ્રામસેવકની પરીક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષાલક્ષી તૈયારીના ભાગ રૂપે ખાસ કરીને ખેતીમાં પાકસરક્ષણ અને પાક પોષણ માટે જ્ઞાન ગોષ્ઠી સેમિનારનું આયોજન કરવામા આવ્યું છે.

આ આયોજન સ્વરાજ ડેરી પીપળીયા રાજ,અને ખેતી ડોટ કોમ વાંકાનેરના સયુંકત ઉપક્રમે કરવામાં આવ્યું છે તો ગ્રામસેવકની પરીક્ષા માટે જે ભાઈઓ,બહેનોએ ફોર્મ ભરેલા છે તેમને લાભ લેવાનું જાહેર આમંત્રણ પાઠવેલ છે.

સેમિનારની તારીખ 22,5,2022,રવિવાર
સમય..સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી
સ્થળ..સ્વરાજ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ,ન્યુ પ્લાન્ટ.

(સ્વરાજ ડેરી )પીપળીયા રાજ,તા.વાંકાનેર
આયોજક: ડૉ. ગની પટેલ અને ઇરફાન શેરસિયા

પાર્ટીશિપેટ થવા ઇચ્છુક ભાઈ બહેનો એ નીચેના વોટસએપ પર નામ,ગામ,મોબાઈલ નંબરનો વોટ્સએપ મેસેજ દ્વારા રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.

સોયબભાઈ પરાસરા
કોન્ટેક્ટ નંબર – 8347123785

આ સમાચારને શેર કરો