Promotional Articlesવાંકાનેર

સોલારીયમ ગ્રીન એનર્જી લી.આપે છે. 25 વર્ષની પેનલ પરફોર્મન્સ વોરંટી + 8 વર્ષ ઇન્વર્ટર વોરંટી અને 5 વર્ષ સિસ્ટમ વોરંટી સાથે સોલાર રૂફટોપ….

આજકાલ સુખી સંપન્ન તો ઠીક છે પણ મધ્યમવર્ગી પરિવારના ઘરે પણ ઘણા બધા ઈલેક્ટ્રીક ગેજેટો જોવા મળે છે, જેમ જેમ ઈલેક્ટ્રીક ગેજેટો વધતા ગયા તેમ તેમ લાઈટ બિલ પણ એટલા જ વધવા લાગ્યા…!! ત્યારે હવે આ લાઇટ બિલથી છુટકારા માટે લોકો ઘરની છત ઉપર સોલાર ફીટ કરાવવા તરફ વળ્યા છે. શું તમે તમારા ઘરની છત ઉપર સોલાર ફિટ કરાવ્યું કે નહીં ? તો હવે રાહ જોવાનું છોડો અને સોલાર ફીટ કરાવો પણ હા… જો જો સોલાર ફીટ કરાવતા પહેલા સોલારના વિક્ર્તા અને કંપની વિશે જાણી લેવું ખૂબ જરૂરી છે… જેથી પાછળથી પછતાવાનું ન થાય…!!!
દેશની અગ્રગણ્ય સોલાર કંપની ”સોલારિયમ ગ્રીન એનર્જી લિમિટેડ”નું હવે આપણા વાંકાનેર શહેરમાં પણ આગમન થઈ ચૂકયુ છે. આ કંપની સાથે 18હજારથી વધુ સંતુષ્ટ પરિવાર જોડાયેલા છે. હવે આ કંપની વાંકાનેરમાં આગમન થતા વાંકાનેર વિસ્તારના આ કંપનીના ગ્રાહકોને 25 વર્ષની સોલાર પેનલ પર્ફોર્મન્સ વોરંટી સાથે 08 વર્ષની ઇન્વર્ટર વોરંટી તેમજ 05 વર્ષની સિસ્ટમ વોરંટી સાથે સોલર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન પર 78,000 સુધીની સબસીડીનો લાભ આપવામાં આવી રહ્યો છે.
સોલારિયમ ગ્રીન એનર્જી લિમિટેડ કંપનીની રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન પર ગ્રાહકને અનુકૂળતા મુજબ Adani, Waaree, Renew, Premier, Citizen, Navitas કંપનીની સોલાર પેનલની પંસદગી તેમજ ઇન્વર્ટરમાં Havells, Invt, Ksolare, Solaryaan, Sofar, Waaree, Deye સહિતની કંપનીઓમાંથી પંસદગીનો ઓપ્શન આપવામાં આવશે.
આ સમાચારને શેર કરો