Placeholder canvas

વાંકાનેર: સોહીલ બાદીએ GETCOની જુનિયર એન્જિનિયરની ક્લાસ-ટુ પરીક્ષા પાસ કરી

વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામના રહેવાસી અને મધ્યમ વર્ગી ખેડૂત પરિવારમાંથી આવતા સોહીલભાઈ બાદીએ જુનિયર એન્જિનિયર ઈલેક્ટ્રિકલ GETCOની ક્લાસ-ટુ ની પરીક્ષા પાસ કરી સમગ્ર વાંકાનેર તાલુકા અને મોમીન સમાજ નો ગૌરવ વધારેલ છે.

સોહીલ બાદીએ GETCO ક્લાસ-ટુ ની પરીક્ષા પાસ કરતા તેઓને હાલમાં અંજાર કચ્છમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેઓએ મેળવેલ આ સફળતા બદલ લોકો તેમને ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/ECrcvp3DfMRGFfhWB6Hk2E

આ સમાચારને શેર કરો