Placeholder canvas

વાંકાનેર બેઠક પર આજે છ વ્યક્તિઓએ ફોર્મ ઉપાડ્યા…

વાંકાનેર: વિધાનસભાની બેઠક પર આજે છ વ્યક્તિઓએ ફોર્મ ઉપાડ્યા છે, તેમાં ભાજપના જાહેર થયેલ ઉમેદવાર જીતુભાઈ સોમાણી ઉપરાંત પાંચ વ્યક્તિઓએ અપક્ષ માટેના ફોર્મ ઉપાડેલ છે.

આજે ફોર્મ ઉપાડનાર વ્યક્તિઓ :-

1) જીતેન્દ્ર કાંતીલાલ સોમાણી -ભાજપ
2)શબીર ઈબ્રાહીમભાઈ -અપક્ષ
3) ડાભી રમેશભાઈ લવજીભાઈ -અપક્ષ
4) કડીવાર બસીર વલીમામદ -અપક્ષ
5) ઝાલા કેસરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી -અપક્ષ
6)સરૈયા દીપક મસાભાઈ -અપક્ષ

આ સમાચારને શેર કરો