વાંકાનેર: સીંધાવદરના ગુલામ પટેલની અમાજાનનું ઇન્તેકાલ
વાંકાનેર: સિંધાવદર ગામના સહકારી અગ્રણી ગુલામ પટેલની અમાજાનનું 100 વર્ષની ઉંમરે આજે સવારે ઈન્તેકાલ થયેલ છે.
સિંધાવદર ગામની સહકારી મંડળીના પ્રમુખ ગુલામભાઈ પટેલની અમાજાન હાજીયાણી આશીબેન (ઉ.વ.100) નું આજે ઈન્તેકાલ (અવસાન) થયેલ છે. તેમની દફનવિધિ આજે સવારે સીંધાવદર ખાતે કરવામાં આવેલ, મર્હુમની જિયારાત આવતીકાલે તારીખ 19/9/ 2020 ને શનિવારે સવારે 08:00 સીંધાવદર ખાતે રાખેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…