Placeholder canvas

વાંકાનેર: આજે ખીજડીયાના સિફાન માથકિયાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના સિફાન માથકિયાનો જન્મદિવસ છે, તેમને આજે ૨ વર્ષ પૂરા કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરેલ છે.

ખીજડીયાના ઝયનુલ માથકિયા અને હનીફાબેન માથકિયાના પુત્ર શિફાન ને આજે તેમના પરિવાર સગા-સંબંધીઓ અને અખતરભાઈ અને મેમુનાબેન જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ છે.

સિફાનને કપ્તાન પરિવાર તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Biryhday

આ સમાચારને શેર કરો