Placeholder canvas

“માનવતા જ શ્રેષ્ઠ ધર્મ” ના સુત્રને સાર્થકમાં કરતું શ્રી ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

ટંકારા તાલુકાના ઘ્રુવનગરના વતની ગૌપ્રેમી તેમજ નિર્વ્યસની રાજેશભાઈ ભટાસણા પોતાના માસિક પગારમાંથી શેષભાગ કાઢીને તેમજ કોઈના અવતરણ દિવસ, પુણ્યતિથિ કે અન્ય ખુશીથી જે પોતાના ટ્રસ્ટનાં એકાઉન્ટમ દાન આવે છે તેના દ્વારા રાશનકીટ સહાય, શૈક્ષણિક કીટ સહાય, મેડિકલ સાધનોની સહાય, જેમના પરિવારમાં કોઈ કમાઈ શકે તેવું ન હોય તેમને સહાય, ગરીબ વિધાર્થીઓને આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ કે જેમને કોઈનો આધાર નથી તેવા લોકોને સહાય, ગરીબ બાળકોના ફ્રી ટયુશન તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓની અખંડ જયોત પ્રજ્વલિત કરવામાં આવી છે.

જરુરિયાતમંદ નિરાધાર ગરીબ લોકોને દર મહિને રાશનકીટ આપવામાં આવે છે.પાટડીયા ફૂલીબેન શિવાભાઈ – ઘુનડા (સ.), પાટડીયા મીનાબેન રાજેશભાઇ ઘુનડા (સ.), કોળી ધીરૂભાઈ હમીરભાઈ સજનપર તમામને આર્થિક પેટે 2000 તેમજ રાશનકીટ અને શ્રી બાપા સીતારામ ગૌશાળા સજનપર ને 11111 રોકડ આર્થિક સહાય ચુકવેલ, જયારે રાજેશભાઈ ભટાસણાને પ્રશ્ન કરતા તેઓએ જણાવેલ કે હું તો નિમિત છું. જે સેવાયજ્ઞ ચાલી રહ્યો છે તે મારી મૃત્યું પામેલ “ગંગા”નામની ગૌમાતાના આશિષથી ચાલી રહ્યો છે. ટંકારા વિસ્તારની આજુબાજુ નિરાધાર લોકો જે ખરેખર મદદરૂપ થવા જેવું હોઈ તો તેઓએ તેમના 𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 અથવા કોલ કરવા જણાવેલ છે.

𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐮𝐬 𝐧𝐨 :-
+𝟗𝟏 𝟗𝟖𝟕𝟗𝟗𝟑𝟎𝟒𝟏𝟎, 𝟗𝟏 𝟗𝟖𝟕𝟗𝟓𝟏𝟏𝟑𝟏𝟒👈
તેમજ કોઈ દાતાશ્રી પોતાના ટ્રસ્ટમાં દાન સ્વરુપે ફુલ નહીં તો ફુલની પાંખડી આપવા માંગતા હોય તેમને એકાઉન્ટમાં RTGS દ્વારા દાન સ્વિકાર્ય છે.
🏵️𝔹𝔸ℕ𝕂 𝔻𝔼𝕋𝔸𝕀𝕃𝕊🏵️

NAME :- 𝐒𝐇𝐑𝐈 𝐆𝐀𝐍𝐆𝐀 𝐄𝐃𝐔𝐂𝐀𝐓𝐈𝐎𝐍 𝐀𝐍𝐃 𝐂𝐇𝐄𝐑𝐈𝐓𝐀𝐁𝐋𝐄 𝐓𝐑𝐔𝐒𝐓

BANK :- 𝐘𝐄𝐒 𝐁𝐀𝐍𝐊

A/C NO :- 𝟎𝟎𝟎𝟓𝟏𝟎𝟎𝟏𝟎𝟎𝟎𝟏𝟏𝟐𝟓𝟎

IFSC :- 𝗬𝗘𝗦𝗕𝟬𝗥𝗔𝗝𝟬𝟬𝟱

BRANCH :- 𝐦𝐨𝐫𝐛𝐢 𝐛𝐫.

Helpline Number:- 👉𝟗𝟖𝟕𝟗𝟗𝟑𝟎𝟒𝟏𝟎.👈

આ સમાચારને શેર કરો