શ્રીનાથજી જ્વેલર્સના પાંચ વર્ષ પુર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ : મોજીલા મોરબીવાસીનો આભાર માનતા ભમ્મર બ્રધર્સ
BIS સર્ટિફાઇડ 916 હોલમાર્કમા અંગ ઉપરના અવનવા આભુષણો. એંટીક ડેલીકેટ દાગીના હાજર સ્ટોકમા
(Sponsered Articals) મોજીલા મોરબીનુ માનીતું અને શુદ્ધ સોનાની માફક રૂપને દૈદિપયમાન દેખાડવા જ્વેલરીની દુનિયામાં અઢી દાયકાથી જુનું અને જાણીતું નામ ભમ્મર બ્રધર્સ જે રંગીલા રાજકોટમા ભવાની જ્વેલર્સની સફળતા બાદ મોજીલા મોરબીના ધબકાર ગણાતા રવાપર રોડ ઉપર નિલકંઠ વિધાલયની સામે વૈભવ આર્કેડમા શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમ શરૂ કર્યો હતો. જેને જોત જોતામાં પાંચ વર્ષ પુર્ણ થતા આજે છઠ્ઠા વર્ષમા મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે મોજીલા માનવંતા મોરબી વાસીના રૂપને નિખારવા શ્રિંગાર થકી રૂપવાન દેખાડવા અમે કાયમ તત્પર રહયા છીએ અને આપ ગ્રાહકોનો અપાર પ્રેમ પણ પામ્યા છીએ ત્યારે હુ પ્રકાશ. કે. ભમ્મર મોરબી, હળવદ, વાકાનેર, ટંકારા અને માળીયા સહિતના તમામ ગ્રાહકોનો આભાર વ્યક્ત કરૂ છું.
અમારે ત્યાંથી BIS સર્ટિફાઇડ 916 હોલમાર્ક ગોલ્ડમા એંટીક ડિઝાઇનમા અવનવા ડેલીકેટ આભૂષણો અદ્ભુત ખજાનો હાજરમા મળશે. છેલ્લા અઢી દશકાથી રાજકોટ ભવાની જ્વેલર્સ અને ભમ્મર બ્રધર્સ ટંકારા વાળા તરીકેની આગવી ઓળખ મેળવી અંગ પરના અદકેરા આભુષણો નાના મોટા પ્રસંગે ખરીદવા અવશ્ય મુલાકાત લો
સંપર્ક. પ્રકાશ. કે. ભમ્મર 9825261976/ પરેશ. કે. ભમ્મર 9825282506
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…