Placeholder canvas

વાંકાનેર: અત્યાધુનિક સુવિધાઓ સાથેનું દાંતનું દવાખાનું એટલે ‘શિવ ડેન્ટલ કેર’

દર મંગળવારે ફ્રી ઓપીડી….
(Promotional Articals)
વાંકાનેર: હાલમાં નાના બાળકો કે પછી મોટી ઉંમરના વડીલોને દાંતની કોઈને કોઈ તકલીફ જોવા મળી રહી છે.જો દાંતમાં જ તકલીફ હોય કે દાંત હોય જ નહીં તો ખાવા-પીવાની કાંઈ મજા જ નહીં, અને સ્વાદ તો મળે જ કયાથી ? જે સ્વાદના શોખીનો છે તેમને દાંત સારા હોવા ખૂબ જરૂરી છે. પરંતુ એ પણ હકીકત છે કે આજકાલ દાંતના ઘણા બધા રોગો અને તકલીફો સામે આવી રહી છે જેથી હવે દાંતના દવાખાનાનું અને દાંતના ડોક્ટરનું ખુબ મહત્વ રહેલું છે. પરંતુ આ દવાખાનું અને દાકતર સારા હોવા જોઈએ. તો તમારા દાંતને સારી સાર સારવાર અને સંભાળ મળે…
એક સમય એવો હતો કે નાના શહેરોમાં દાંતના સારા ડોક્ટરો નોહતા મળતા પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. વાંકાનેર જેવા નાના શહેરોમાં પણ દાંતના સારા ડોક્ટર અને સારું દવાખાનું ઉપલબ્ધ છે. ત્યારે વાંકાનેરમાં દાંતની તમામ પ્રકારના રોગોનું નિદાન અને તેમની સારવાર અતિ આધુનિક સાધનો સાથે શિવ ડેન્ટલ કેરમાં ત્રણ વર્ષ કરતા વધુ અનુભવ ધરાવતાં ડૉ.રક્ષા વાટુકીયા દ્વારા કરવામાં આવી રહી છે.
શિવ ડેન્ટલ કેરની મહત્વની વાત એ છે કે ડૉ. રક્ષા વાટુકિયા દ્વારા દાંતના તમામ પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરવામાં આવશે છે. અને ખાસ કરીને દર મંગળવારે કોઈપણ દર્દી પાસેથી કોઈપણ પ્રકારની નિદાન ફી લેવામાં આવતી નથી. આમ શિવ ડેન્ટલ કેરમાં દર મંગળવારે તદ્દન મફત નિદાન કરી આપવામાં આવે છે.
શિવ ડેન્ટલ કેર ખાતે નીચેના રોગોની સારવાર ઉપલબ્ધ છે.
➡️દાંત,દાઢ તથા ડહાપણ દાઢ કાઢવાની સુવિધા.
➡️ સડી ગયેલા દાંતમાં મુળીયાની સારવાર (RCT) (Root Canal Treatment)
➡️ આધુનિક મશીનની સુવિધા. ફિકસ દાંત જેવા કે મેટલ,સીરામીક, ઝિરકોનિયાના કવર બનાવવાની સુવિધા. (Crown & Bridge)
➡️ દાંતના ફોલ્ડીંગ તથા સ્ક્રુ સપોર્ટેડ ચોકઠાં બનાવવાની સુવિઘા,
➡️ બાળકોના સડેલા દાંતની સારવાર,
➡️દાંત સાફ કરવા તથા દાંત પર લાગેલા પાણીના ડાઘ (ફલોરોસીસ) બ્લીચીંગ ટેક્નીકથી સાફ કરવા
➡️ દાંત પર સોના કલરનુ ક્વર અને ડાચમંડ લગાવવા,
➡️ દાંત કે દાઢના ફીંસ કે છૂટક ચોકઠા બનાવવા.
➡️ડિજીટલ એક્સ રે મશીનની સુવિધા.
➡️ સડી ગયેલા દાંતમાં ચાંદી,સિમેન્ટ કે દાંત જેવા કલરનું કેમીકલ White Composite Filling ભરવાની સુવિધા,
➡️ Cosmetic Dentistry તથા Danal જ્વેલરીની સુવિધા

શિવ દાંતનું દવાખાનું
અને ઈમ્પ્લાન્ટ સેન્ટર

પાયલ મોબાઇલની ઉપર, પહેલા માળે, શ્રેય-2 ચેમ્બર, હાઈવે જકાતનાકા, વાંકાનેર.

ડૉ. રક્ષા વાટુકિયા
બી.ડી.એસ.(ડેન્ટલ સર્જન)
મો.93272 94111

આ સમાચારને શેર કરો