આજે અરણીટીંબા ગામના શાન કડીવારનો જન્મદિવસ
આજે વાકાનેર તાલુકાના અરણીટીંબા ગામમા નશીબ મંડપ સર્વિસનાં ઓનર અશરફભાઈ નો પુત્ર શાન કડિવાર નો જન્મદિવસ છે.
શાન કડીવાર આજે 16 વર્ષ પૂરા કરીને 17માં વર્ષમાં પ્રવેશ કરેલ છે, તેઓ મોડર્ન સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસ નિમીતે તેના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ દ્વારા જન્મદિવસ નિમીતે જીવન મા ખુબ આગળ વધે તેવી શુભેચ્છા સાથે જન્મ દિવસની શુભકામનાઓ તેમનાં મોબાઇલ નંબર 9724651675 પર પાઠવી રહયા છે.
શાન કડીવાર ને કપ્તાન ગ્રૂપ તરફ થી જન્મ દિવસ ખુબ ખુબ શુભેચ્છાઓ Happy Birthday