આજે અરણીટીંબા ગામના શાન કડીવારનો જન્મદિવસ

આજે વાકાનેર‌ તાલુકા‌ના અરણીટીંબા ગામમા એકે શોપિંગ મોલના માલિક અખતરભાઈના ભત્રીજા શાન કડીવારનો જન્મદિવસ છે.

‌ શાન કડીવાર આજે પંદર વર્ષ પૂરા કરીને સોળમાં વર્ષમાં પ્રવેશ કરશે તેઓ મોડર્ન સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસ નિમીતે તેના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ દ્વારા જન્મદિવસ નિમીતે જીવન મા ખુબ‌ આગળ વધે તેવી શુભકામનાઓ તેમનાં મોબાઇલ નંબર 9724651675 પર મળી રહી છે

શાન કડીવાર ને કપ્તાન ગ્રૂપ તરફ થી જન્મ દિવસ ખુબ ખુબ શુભેચ્છાઓ Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •