Placeholder canvas

વાંકાનેર: સોમવારે “શાન એન્ટરપ્રાઇઝ”નું ફાઝીલશાહ બાવાના હસ્તે થશે ઉદ્ઘાટન…

“શાન એન્ટરપ્રાઇઝ”નું તા.17/10/2022ને સોમવારે સવારે 10 કલાકે ઉદ્ઘાટન, આમ લોકોને જાહેર આમંત્રણ..

(Promotional Artical)
વાકાનેર: વાંકાનેર તાલુકાના છેવાળાનું ગામ એટલે ભલગામના વતની અને વાંકાનેરમાં વર્ષોથી શાન એન્જિનિયરિંગ વર્કસના નામે વ્યવસાય કરતા નઝરૂદીનભાઈ ભોરણીયા આગામી તારીખ 17/10/2022 ને સોમવાર સવારે 10:00 કલાકે સૈયદ ફાઝીલશાહ બાવાના હસ્તે નવો વ્યવસાય “શાન એન્ટરપ્રાઇઝ”નું ઉદ્ઘાટન કરનાર છે.
વાંકાનેર તાલુકાના ભલગામના વતની અને વાંકાનેરમાં વર્ષોથી હાઇડ્રોલિક પ્રેસ, લેથ મશીન, સેપિંગ મશીન તથા વેલ્ડીંગને લગતા કામ ‘શાન એન્જિનિયરિંગ’ના બેનર હેઠળ વર્ષોથી કરી રહ્યા છે. તેઓ સોમવારે વ્યવસાયમાં એક વધુ પીછું ઉમેરી રહ્યા છે, તેઓ ચક્કર, પૂલ્લી, ગોળ પાઇપ, ચોરસ પાઇપ, રિબેલ્ટ, પેડેસન, બેરિંગ, વેલ્ડીંગ રોડ, સાપટીન, એંગલ પટ્ટી, પાટા અને નોટબોલના વ્યવસાય ‘શાન એન્ટરપ્રાઇઝ’ ના નામ હેઠળ શરૂ કરી રહ્યા છે.
‘શાન એન્ટરપ્રાઇઝ’નું આવતીકાલે એટલે કે તારીખ 17-10-2022 ને સોમવારે સવારે 10:00 કલાકે હઝરત પીર સૈયદ ફાઝીલશાહ સાહેબના મુબારક હસ્તે કરવામાં આવશે. આ ઉદઘાટન સમારંભમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાની આમ જનતા અને તમામ ઉદ્યોગકારોને આ ઉદઘાટન સમારંભમાં પધારવાનું જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
શાન એન્ટરપ્રાઇઝ
27 નેશનલ હાઈવે, શિવમ હોટલની પાછળ, જલારામ જીન પાસે, વાંકાનેર.
સંપર્ક:- નઝરૂદીનભાઈ 98253 24768, સેનીફ 63531 36761, મુશરફ 63534 50641.
આ સમાચારને શેર કરો