Skip to content
આથી ખેડુત ભાઈઓ ને જણાવતા આનંદ થાય છે કે શક્તિમાન કંપની તમારા માટે ફરી એક વાર લકી ડ્રો ધમાકા ઑફર લાવ્યું છે. આ ધમાકા ઓફરમાં શક્તિમાન કંપનીના કોઈ પણ સાધન ખરીદો અને લકી ડ્રોમાં કાર,બાઇક,ટીવી,ફ્રીઝ,વોશિંગ મશીન અને મોબાઇલ જીતો..!!
માર્ચ મહિનામાં શક્તિમાન કંપનીનુ રોટાવેટર તેમજ શક્તિમાન કંપનીનું કોઈ પણ મશીનની ખરીદી કરો અને લકી ડ્રો નો લાભ ઉઠાવો. આ ડ્રો માં તમે જીતી શકો છો… કાર, બાઇક, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, અને મોબાઇલ. અને સાથે રોટાવેટર તેમજ બીજા કોઈ પણ મશીનની ખરીદી વખતે એક ફરજિયાત ગિફ્ટ તો ખરી જ….
આ લકી ડ્રો માં કુલ ઈનામો નીચે પ્રમાણે છે.
1.કાર-5
2.બાઈક-25
3.ટીવી-100
4.ફ્રીઝ-120
5.વોશિંગ મશીન-165
6.મોબાઇલ-140
લકી ડ્રો ધમાકા ઑફર 1 માર્ચ થી 27 માર્ચ સુધી જ મશીન ખરીદી પર જ માન્ય રહેશે.
તો આજે જ પધારો…
ટી એન્ડ ટી એન્ટરપ્રાઇઝ
મોનાલી ચેમ્બર, નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.
97233 33775 / 83203 50110 / 99041 77966