સ્વ. વિજયાબેન લાલજીભાઈ ગોવાણી (સરા)
મૂળી તાલુકાના સરા ગામના શૈલેષભાઈના માતા સ્વ. વિજયાબેન લાલજીભાઈ ગોવાણી જેવોનું તા. 3 નવેમ્બર, 2026ના રોજ દુઃખદ અવસાન થયું છે.
તેમનું બેસણું ગુરુવાર, તા. 5 નવેમ્બર, 2026ના રોજ રાખવામાં આવ્યું છે.
- સ્થળ: જડેશ્વર મહાદેવ મંદિર, સરા, તા. મુળી
- સમય: બપોરે 3:00 થી 5:00 વાગ્યા સુધી
- નોંધ: પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

