Placeholder canvas

વાંકાનેર: આજે “શાન એન્ટરપ્રાઇઝ”નું દુવેર્શઅલી બાવા સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરાયું…

“શાન એન્ટરપ્રાઇઝ”ના ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા….

(Promotional Artical)
વાકાનેર: વાંકાનેર તાલુકાના છેવાળાનું ગામ એટલે ભલગામના વતની અને વાંકાનેરમાં વર્ષોથી શાન એન્જિનિયરિંગ વર્કસના નામે વ્યવસાય કરતા નઝરૂદીનભાઈ ભોરણીયાએ આજે સવારે 10:00 કલાકે સૈયદ દુવેર્શઅલી બાવા સાહેબના હસ્તે નવો વ્યવસાય “શાન એન્ટરપ્રાઇઝ”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
વાંકાનેર તાલુકાના ભલગામના વતની અને વાંકાનેરમાં વર્ષોથી હાઇડ્રોલિક પ્રેસ, લેથ મશીન, સેપિંગ મશીન તથા વેલ્ડીંગને લગતા કામ ‘શાન એન્જિનિયરિંગ’ના બેનર હેઠળ વર્ષોથી કરી રહ્યા છે. તેઓ આજે વ્યવસાયમાં એક વધુ પીછું ઉમેરી રહ્યા છે, તેઓ ચક્કર, પૂલ્લી, ગોળ પાઇપ, ચોરસ પાઇપ, રિબેલ્ટ, પેડેસન, બેરિંગ, વેલ્ડીંગ રોડ, સાપટીન, એંગલ પટ્ટી, પાટા અને નોટબોલના વ્યવસાય ‘શાન એન્ટરપ્રાઇઝ’ ના નામ હેઠળ શરૂ કરેલ છે.
‘શાન એન્ટરપ્રાઇઝ’નું આજે એટલે કે તારીખ 17-10-2022 ને સોમવારે સવારે 10:00 કલાકે હઝરત પીર સૈયદ દુવેર્શઅલી બાવા સાહેબના મુબારક હસ્તે કરવામાં આવ્યુ આ ઉદઘાટન સમારંભમાં મોટી સંખ્યામ લોકો અને તમામ ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.
શાન એન્ટરપ્રાઇઝ
27 નેશનલ હાઈવે, શિવમ હોટલની પાછળ, જલારામ જીન પાસે, વાંકાનેર.
સંપર્ક:- નઝરૂદીનભાઈ 98253 24768, સેનીફ 63531 36761, મુશરફ 63534 50641
આ સમાચારને શેર કરો