આજે અને આવતી કાલે કિસ્વા ગ્રુપ, વાંકાનેર દ્વારા સમીર સિદ્દીકીના બે સેમિનારનું આયોજન.
આજે તા. 23 અને આવતી કાલે તા.24 ઑક્ટોબર, 2025ના રોજ કિસ્વા ગ્રુપ, વાંકાનેર દ્વારા સમીર સિદ્દીકી સાહેબના બે વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આપણું ભવિષ્ય “Creative Education 2030: Human + AI” પર આધારિત છે.
આ સેમિનારમાં તમે જાણી શકશો કે કેવી રીતે માણસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મળીને નવી દુનિયા બનાવી રહ્યા છે.
આ સેમિનારથી આપણે જાણી શકીશું કે કેવી રીતે આત્મવિશ્વાસ વધારવો, લક્ષ્ય નક્કી કરવું અને સફળતા સુધી પહોંચવું એમની સાથે સાથે નવો વિચારવાનો દૃષ્ટિકોણ, આપણા કૌશલ્યને સુધારવાની દિશા અને ભવિષ્યની તૈયારીઓ માટે પ્રેરિત કરશે.
બધા વિદ્યાર્થી મિત્રો, વાલીઓ અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ લોકોને વિનંતી છે કે તમે બધા આ સેમિનારમાં ઉત્સાહપૂર્વક હાજર રહો, ધ્યાનથી સાંભળો અને જે શીખો તે તમારા જીવનમાં અમલમાં મૂકો. 🌟
🗓️ તારીખ: 24 ઓક્ટોબર, 2025
⏰ સમય: સવારે 8:45
📍 સ્થળ: વિકાસ ગ્રાઉન્ડ, ચંદ્રપુર
આ ઉપરાંત આજે રાત્રે બિઝનેસમાં રસ ધરાવતા ભાઈઓ માટે સેમિનાર છે.
🗓️ 23 ઑક્ટોબર, 2025, ગુરુવારનો પ્રોગ્રામ ખાસ કરીને બિઝનેસમેન કે બિઝનેસમાં રસ ધરાવતા ભાઈઓ માટે છે. તેમાં ભાગ લેવા માટે માત્ર નજીવી રજીસ્ટ્રેશન ફી ₹200/- રાખવામાં આવી છે.
આ સેમિનાર કબીર પાર્ટી પ્લોટ, વાંકાનેર મુકામે સાંજે 8:20 વાગ્યે ઈશાની નમાઝ બાદ રાખવામાં આવ્યો છે.
લોકોની લાગણીને માન આપી આજના “બિઝનેસ ઈનોવેશન સેમિનાર”માં સીટિંગ વધારેલ છે માટે જેઓએ અગાઉ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેઓ સેમિનારમાં આવી “સ્પોટ રજીસ્ટ્રેશન” કરાવી શકશે અને “સમીર સીદ્દીકી સાહેબના” જ્ઞાનનો લાભ લઈ શકશે.
https://forms.gle/48Cz3zExGMcnr6qB7
💳 રજિસ્ટ્રેશન ફી નીચે આપેલ UPI ID અથવા રજિસ્ટ્રેશન લિંકમાં આપેલ QR Code દ્વારા ઓનલાઈન ચૂકવવાની રહેશે.
UPI ID :: 202509PRTTV8MiygV0npstqrsbrp@cbin

