skip to content

66 ટંકારા-પડધરી બેઠક ઉપર ‘આપ’એ યુવા અગ્રણી સંજય ભટાસણાને મેદાનમાં ઉતાર્યા

ટંકારા: વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક રાષ્ટ્રપુરુષ અને ભારતના ભિષમપિતાનુ જન્મ સ્થાન ટંકારાથી ‘આપ’એ સ્થાનિક કડવા પાટીદાર સમાજના યુવા અગ્રણી સંજય ભટાસણાને મેદાનમાં ઉતારતા તાલુકા વાસીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

અહીની એમ પી દોશી વિધાલય ખાતે ધોરણ 12 સુધી અભ્યાસ કરનાર સિરામિક ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર તરીકે એક દશકો પ્રજા વચ્ચે રહા બાદ આમ આદમી પાર્ટીમા જોડાયને સંગઠન મજબૂત ક્યુ હતું. તેઓ જીલ્લા આપના ઉપ પ્રમુખ અને વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે પણ હોદો ધરાવતા હતા. તા. 7-5-1991 ના રોજ ટંકારાના નાના એવા ધુવનગર ગામે જન્મેલ સંજય ભટાસણાને 66 ટંકારામાથી ટિકિટ મળતા ચૌ તરફથી એના કોન્ટ્રેક્ટ નંબર 9879611672 ઉપર અભિનંદન પાઠવી રહા છે.

આ સમાચારને શેર કરો