શૈક્ષણિકસૌરાષ્ટ્ર

રાજકોટ: સ્કુલોનો સમય 1 કલાક મોડો થશે: શાળાઓને વ્યક્તિગત નિર્ણય લેવાની છુટ્ટ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાતિલ ઠંડીના રાઉન્ડને પગલે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્કુલોનો સમય એક કલાક મોડો કરવાની છુટ્ટ આપવામાં આવી છે. રાજકોટના શિક્ષણાધિકારી દ્વારા સમય એક કલાક મોડો કરવાને શાળાઓને વ્યક્તિગત ધોરણે નિર્ણય લેવા કહેવાયુ છે. આ નિર્ણય ફરજીયાતને બદલે શાળા સંચાલકોએ કરવાનો રહેશે.

આ સમાચારને શેર કરો