Placeholder canvas

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર દ્વારા 4 દિવસ્ય મોર્નિંગ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે.

(Promotional Article)
વાંકાનેરની સત્યમ હોસ્પિટલ દ્વારા આગામી 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક પર્વ) નિમિત્તે ચાર દિવસના મોર્નિંગ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 23 થી 26 જાન્યુઆરી દરમ્યાન સવારે 8:00 થી 10 દરમ્યાન ફ્રી માં જનરલ ચેકઅપ, બી.પી. ચેકઅપ અને ડાયાબિટીસ ચેકઅપ કરી આપવામાં આવશે. આ ફ્રી નિદાન કેમ્પનો વાંકાનેર વિસ્તારના નાગરિકોને બહોળી સંખ્યામાં લાભ લેવા આમંત્રણ આપવામાં આવેલ છે.
મોર્નીગ મેગા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ
તારીખ:- 23 થી 26 જાન્યુઆરી સુધી
સમય:- સવારે 8:00 થી 10
સત્યમ હોસ્પિટલ-વાંકાનેર
‘ઝવેરી હાઉસ’ મણીકણી મંદિર સામે, એસબીઆઇ બેન્કવાળી બજાર, પૂલ દરવાજા ચોક, વાંકાનેર.
મો.96243 42751 / 89802 29923
ફેસબુક:
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો. https://www.facebook.com/kaptaannews
વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx
મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો