ઈલેક્ટ્રીક બાઈક વસાવીએ તો પેટ્રોલના મહાકાય ખર્ચથી બચી શકીએ, પણ ઈલેક્ટ્રીક બાઈક ઘણા મોંઘા છે. આવી ફરિયાદ સામાન્ય લોકો કરતા તમે સાંભળ્યા હશે…. પણ હવે આવી ફરિયાદનો આવી ગયો છે અંત..!! કેમ કે સત્કાર ઓટોમોબાઇલમાં ઈલેક્ટ્રીક બાઈક માત્ર ને માત્ર રૂપિયા 39,999માં મળે છે.
સત્કાર ઓટો મોબાઇલ્સ 91 ઈલેક્ટ્રીક બાઈક લઈને આવ્યું છે તે સાવ સામાન્ય માણસને પરવડે તેવી કિંમતમાં મળી રહ્યું છે. સાથોસાથ ફાઈનાન્સ સુવિધા પણ ઉપલબ્ધ છે. તો હવે પછી રાહ કોની જોવાની….? પહોંચી જાઓ સત્કાર ઓટોમોબાઇલ્સમાં… સત્કાર ઓટોમોબાઇલ્સ આપને સત્કારવા આતુર છે. સત્કારમાં બાઈક જોયા પછી આપ પણ બાઈક લઈ જવા થઈ જશો આતુર…!!! સંપર્ક કરો…