આજરોજ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ થયેલ ધોરણ 10ના પરિણામમાં સંસ્કૃતિ વિદ્યાલય ના કુલ 91 વિદ્યાર્થીઓમાંથી 89 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે, એટલે કે સ્કૂલનું 98% જવલંત પરિણામ મળેલ છે.તથા 90% ઉપર કુલ 13 વિદ્યાર્થીઓ એટલે કે 15% વિદ્યાર્થીઓ A1મેળવેલ છે.
બે દિવસ પહેલા બોર્ડ દ્વારા પ્રસિદ્ધ ધોરણ 12 ના પરિણામમાં સંસ્કૃતિ વિદ્યાલયના 90 PRથી વધુ 23 વિદ્યાર્થીઓ પરિણામ મેળવેલ છે.
સાથે સાથે સંસ્કૃતિ વિદ્યાલયના સંચાલક મુસ્તાકસરના પુત્ર એસએસસીમાં ગણિતમાં 100 માંથી 100 ગુણ મેળવી 91.17 ટકા સાથે જ્વલંત પરિણામ મેળવેલ છે.