skip to content

વાંકાનેર: સંસ્કૃતિ વિદ્યાલયમાં સ્ટાફની ભરતી…

(Advt) વાંકાનેર શહેરની સંસ્કૃતિ વિદ્યાલયમાં વિવિધ જગ્યા ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની હોય યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી દિવસ સાતમા રૂબરૂ સ્કૂલ ઓફિસમાં જમા કરાવવી…
🔴 ઉચ્ચ પ્રાથમિક (ધો.6-7-8)
(ગુજરાતી માઘ્યમ)
લાયકાત:- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત,સા.વિ., ગણિત, વિજ્ઞાન, વિષય
🔴 માધ્યમિક વિભાગ
(ગુજરાતી માધ્યમ)
લાયકાત:- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત,સા.વિ., ગણિત, વિજ્ઞાન,વિષય
🔴 ઉ. માઘ્યમિક (કોમર્સ)
(ગુજરાતી માધ્યમ)
લાયકાત:- એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, બી.એ., અર્થશાસ્ત્ર, અંગ્રેજી, ગુજરાતી, સંગીત, વિષય
🔴 બસ ડ્રાઇવર
(અનુભવી અને ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર)
ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી દિવસ સાતમા સ્કૂલ ટાઈમ દરમિયાન રૂબરૂ સ્કૂલ ઓફિસમાં જમા કરાવવાની રહેશે…
લુહારવાડી પાછળ, રેલ્વે પુલ પાસે ચંદ્રપુર હાઈવે -વાંકાનેર, જી. મોરબી
આ સમાચારને શેર કરો