વાંકાનેર

આજે વાંકાનેરના સંજય ભોજકનો જન્મદિવસ

આજે વાંકાનેરના સંજય ભોજકનો જન્મદિવસ છે તેઓ વાંકાનેરના જાણીતા એનાઉન્સર છે. તેઓ નગરપાલિકામાં રોજમદાર તરીકે સેવા આપતા હતા. હાલમાં નાના બાળકો માટે જમ્પિંગ દ્વારા બાળકોને મોજ-મસ્તી અને આનંદ કરાવે છે.

તેમનું વાંકાનેરમાં મોટું મિત્ર વર્તુળ છે, આજે તેમને તેમના મિત્રો સંબંધીઓ સગા સ્નેહીઓ જન્મદિવસની શુભેચ્છા તેમના મોબાઈલ નંબર 7490924470 પર પાઠવી રહ્યા છે

કપ્તાન ગ્રુપ તરફથી સંજય ભોજક ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા

આ સમાચારને શેર કરો