સંજર પરફ્યૂમ આપે છે, ખાસ ખુશ્બુ, મસ્ત મહેક અને અફલાતૂન ઓફર..
સારા કપડાં પહેર્યા હોય બધી જ રીતે તૈયાર થયા હોય પણ જ્યાં સુધી તમારી પાસેથી કોઈ મસ્ત સુગંધ ન આવે ત્યાં સુધી બધું જ અધૂરું છે…! સુગંધ તો એવી હોવી જોઈએ કે બાજુમાં નીકળતી વ્યક્તિ પૂછવું જોઈએ કે તમે શું લગાવ્યું છે? આવી ખાસ ખુશ્બુ અને મસ્ત મહેક તો વાંકાનેરમાં એક માત્ર સંજર પરફ્યૂમ જ આપી શકે…. એમાં પણ જો તહેવાર આવતા હોય એટલે સંજર પરફ્યુમમાં ઓફરનો તો ફુવારો જ છૂટે..
હવે લાંબી વાત કરવા કરતાં આગામી તહેવાર જન્માષ્ટમી, સ્વતંત્રતા પર્વ અને ખાસ ઇદ-એ-મિલાદુન્નબી આ તહેવારોની સિઝન નિમિત્તે શોખીનો માટે સંજર તરફથી ખુશ્બુદાર ઓફર જાહેર કરવામાં આવી છે, જેમાં લોકલ અને ઈમ્પોર્ટેડ દેશ-વિદેશના સ્પેશ્યલ બ્રાન્ડેડ અત્તર, સ્પ્રે, લોબન, ધુપ, ગુલાબજળ, સુખળ સહીત કોઇપણ પ્રકારની ખુશ્બૂની રૂ. 1200 થી વધારેની ખરીદી પર સંજર પરફ્યુમ તરફથી શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવામાં આવશે…
સંજર પરફ્યુમની તહેવારો પર સુગંધદાર ઓફર…
રૂ. 1200થી વધારેની ખરીદી પર શ્યોર ગિફ્ટ…
વિદેશીથી ઈમ્પોર્ટ કરેલ સ્પેશ્યલ ખુશ્બુનો ખજાનો…
દેશ-વિદેશની સુપ્રસિદ્ધ બ્રાન્ડની ખુશ્બુ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
કોઈપણ પ્રકારની ખુશ્બુ પરથી લાઇવ અત્તર બનાવી આપશું….
બોડી સ્પ્રેની વિશાળ રેન્જ…
સંજર પરફ્યુમના મસ્ત સુગંધદાર શોરૂમ પરથી આપને મળશે ઇમ્પોટેડ અત્તર, લોંગ લાસ્ટીક અત્તર, ગુલાબ જળ, નોન આલ્કોહોલીક સ્પ્રે, રૂમ સ્પ્રે, બોડી સ્પ્રે, લોબાન, સુખડ, ધૂપ સહિત દરેક પ્રકારની ખુશ્બૂ તેમજ બ્રાન્ડેડ કંપની રસાસી, ઓટોગ્રાફી, એહસાન, ધ લીડર, મરીયાજ, સ્વીસ, અલ નઈમ, મીના, ક્રેજી મુમેન્ટ, મોતી, તેમજ દુબઈ, અરીબીયનની બ્રાન્ડેડ કંપનીના પરફ્યુમ તેમજ અત્તર મળશે…