Placeholder canvas

વાંકાનેરમાં આવતી કાલે ‘સના સિલેક્શન’નો શુભારંભ…

મેન્સવેર અને ચિલ્ડ્રનવેરમાં વિશાળ રેન્જ સાથેનું રેડીમેડ ગારમેડ
‘સના સિલેક્શન’…
આવતીકાલે તા. 30/11/2022ને બુધવારે સવારે 9 કલાકે વાંકાનેરમાં મેન્સવેર ચિલ્ડ્રનવેરના વિશાલ રેન્જ સાથે રેડીમેડ ગારમેન્ટ સના સિલેશનનો શુભારંભ થશે…
સના સિલેક્સમાં મેન્સવેર અને ચિલ્ડ્રનવેરમાં પેન્ટ, શર્ટ, ટી-શર્ટ,જીન્સ , ફોર્મલ અને નાઈટ પેન્ટની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે, જેમાંથી માનવતા ગ્રાહક પોતાની પસંદગી કરી શકશે… એ પણ વ્યાજબી ભાવમાં…
સના સિલેક્શનના ઉદ્ઘાટન સંભારંભમાં શહેર તેમજ તાલુકાની આમ જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

સના સિલેકશન
પ્રતાપરોડ, દીનદારશાહ પીરની દરગાહની બાજુમાં, વાંકાનેર.
સંપર્ક:- 9925934451 / 99094 83421 (માહમદહુશેનભાઇ)

આ સમાચારને શેર કરો